પરમાણુક્રમાંક $106$ ધરાવતું તત્વ કયા બ્લોક (જૂથ) માં આવેલું છે?

  • A
    $f-$ બ્લોક
  • B
    $d-$ બ્લોક
  • C
    $p-$ બ્લોક
  • D
    $s-$ બ્લોક

Explore More

Similar Questions

$d$-બ્લોક તત્વો અને સંક્રાંતિ તત્વો એટલે શું? $d$-બ્લોક તત્વોના લાક્ષણિકતાઓ સમજાવો.

Difficult
View Solution

નીચેના તત્વોની શ્રેણીમાંથી કઈ શ્રેણી તેમની આયનીકરણ એન્થાલ્પી $(IE_1)$ ના ઘટતા ક્રમ મુજબ યોગ્ય રીતે ગોઠવાયેલી છે?

નીચેનામાંથી કઈ બાહ્ય કક્ષકીય ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે?

$Gd^{3+}$ આયન $(Z = 64)$ ની ચુંબકીય મોમેન્ટ .......... $B.M.$ છે.

સંક્રાંતિ તત્વોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo