આવર્ત કોષ્ટકના એક જ સમૂહમાં આવેલી ધાતુઓ નીચેનામાંથી કઈ છે?

  • A
    $Mg$ અને $Na$
  • B
    $Mg$ અને $Cu$
  • C
    $Mg$ અને $Ba$
  • D
    $Mg$ અને $K$

Explore More

Similar Questions

કોને બેરાઈટ્સ (barytes) તરીકે ઓળખવામાં આવે છે?

નીચેના હાઇડ્રોક્સાઇડ્સમાંથી,સામાન્ય તાપમાને કોનું $K_{sp}$ મૂલ્ય સૌથી વધુ છે?

ગરમ કરવા પર ઉર્ધ્વપાતન પામતા હાઇડ્રોક્સાઇડ કયા છે?

એક ધાતુ $M$ સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય સલ્ફેટ $MSO_4$,પાણીમાં અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ $M(OH)_2$ અને ઓક્સાઈડ $MO$ આપે છે,જે ગરમ કરતાં નિષ્ક્રિય બને છે. હાઈડ્રોક્સાઈડ $NaOH$ માં દ્રાવ્ય છે. તો $M$ શું હશે?

નીચેનામાંથી કઈ ખનિજમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંને હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo