જીપ્સમને $300\,^oC$ તાપમાને ગરમ કરતાં શું મળે છે?

  • A
    $CaSO_4 \cdot 2H_2O$
  • B
    $CaSO_4$
  • C
    $CaSO_4 \cdot \frac{1}{2}H_2O$
  • D
    $SO_3$ અને $CaO$

Explore More

Similar Questions

સંયોજન $A$ ને ગરમ કરતા રંગહીન વાયુ અને અવશેષ મળે છે,જે પાણીમાં ઓગળીને $B$ આપે છે. $B$ ના જલીય દ્રાવણમાંથી વધારાનો $CO_2$ પસાર કરતા $C$ બને છે,જે ઘન સ્વરૂપે મેળવવામાં આવે છે. ઘન $C$ ને હળવેથી ગરમ કરતા ફરીથી $A$ મળે છે. તો સંયોજન $A$ કયું છે?

એક આલ્કલાઇન અર્થ ધાતુ $(M)$ ક્લોરિન સાથે ક્ષાર આપે છે,જે ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ ઉકળતા પાણીમાં દ્રાવ્ય છે. તે એક અદ્રાવ્ય સલ્ફેટ પણ બનાવે છે જેનું સંક્રાંતિ ધાતુના સલ્ફાઇડ સાથેનું મિશ્રણ 'લિથોપોન' - એક સફેદ રંગદ્રવ્ય તરીકે ઓળખાય છે. ધાતુ $M$ કઈ છે?

નીચે આપેલા તત્વો પૈકી,સૌથી વધુ રાસાયણિક દષ્ટિએ સક્રિય કયું હશે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: આલ્કલાઇન અર્થ ધાતુઓના હાઇડ્રોક્સાઇડમાંથી કોઈ પણ આલ્કલીમાં ઓગળતા નથી.
વિધાન $II$: આલ્કલાઇન અર્થ ધાતુઓના હાઇડ્રોક્સાઇડની પાણીમાં દ્રાવ્યતા સમૂહમાં નીચે તરફ જતાં વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ અસ્થિભંગ થયેલા હાડકાંને જોડવા અને તેમને સ્થિર રાખવા માટે થાય છે.
$(2)$ કેલ્શિયમ કાર્બોનેટ અને માટી એ સિમેન્ટ ઉત્પાદન માટેના કાચા માલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo