કેલ્શિયમ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    પિગલીત $CaCl_2$ ના વિદ્યુત વિભાજન દ્વારા
  • B
    $CaCl_2$ ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા
  • C
    $CaCl_2$ નું કાર્બન દ્વારા રિડક્શન કરવાથી
  • D
    લાઈમ સ્ટોનનું રોસ્ટિંગ કરવાથી

Explore More

Similar Questions

કોઈપણ સમયે $t$ પર કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સ $\phi = 10t^2 - 50t + 250$ દ્વારા આપવામાં આવે છે. $t = 3 \ s$ પર પ્રેરિત emf ....... $V$ છે.

$f$ (હવામાં) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને પાણી $(\mu = 4/3)$ માં ડુબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

એક $LC$ સર્કિટમાં,કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $q_0$ છે. $\left. \frac{di}{dt} \right|_{\max }$ નું મૂલ્ય કેટલું થાય?

તાપમાન વધારવાથી નીચેનામાંથી કયું સંતુલન જમણી બાજુ ખસશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo