નીચેનામાંથી કયા ખનીજમાંથી $Ra$ (રેડિયમ) મેળવવામાં આવે છે?

  • A
    લાઈમ સ્ટોન
  • B
    રૂટાઈલ
  • C
    પીચ બ્લેન્ડ
  • D
    હેમેટાઈટ

Explore More

Similar Questions

વનસ્પતિઓની સંબંધિત વન્ય જાતિઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

ધમની અને શિરામાં રહેલા રુધિરની $pH$ ની સરખામણી કેવી રીતે કરી શકાય?

પ્રકાશ એ એક વિદ્યુતચુંબકીય તરંગ છે. શૂન્યાવકાશમાં તેની ઝડપ કયા સમીકરણ દ્વારા આપવામાં આવે છે?

$4x^2 + 20xy + 25y^2 + 2x + 5y - 12 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓ વચ્ચેનું અંતર કેટલું છે?

એક અનંત લંબાઈનો વાહક $PQR$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટખૂણે વાળવામાં આવ્યો છે. $PQR$ માંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. આ પ્રવાહને કારણે બિંદુ $M$ પર ચુંબકીય ક્ષેત્ર $H_1$ છે. હવે,બીજો એક અનંત લંબાઈનો સીધો વાહક $QS$ ને $Q$ પાસે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી $PQ$ માં વહેતો પ્રવાહ બદલાતો નથી. હવે $M$ પરનું ચુંબકીય ક્ષેત્ર $H_2$ છે. ગુણોત્તર $H_1/H_2$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo