સેલેસ્ટાઈન એ નીચેનામાંથી કોનું ખનીજ છે?

  • A
    $Ba$
  • B
    $Ca$
  • C
    $Mg$
  • D
    $Sr$

Explore More

Similar Questions

એક એડિબેટિક (ઉષ્માઅવાહક) ફેરફારમાં,એક પરમાણ્વીય વાયુનું દબાણ અને તાપમાન $P \propto T^C$ તરીકે સંબંધિત છે,જ્યાં $C$ ની કિંમત કેટલી થાય?

પદાર્થોના બંધારણ માટે યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
યાદી-$I$ (પદાર્થો) યાદી-$II$ (બંધારણ)
$A$. પ્લાસ્ટર ઓફ પેરિસ $i$. $CaSO_4 \cdot 1/2H_2O$
$B$. એપ્સોમાઈટ $ii$. $MgSO_4 \cdot 7H_2O$
$C$. કીઝેરાઈટ $iii$. $MgSO_4 \cdot H_2O$
$D$. જીપ્સમ $iv$. $CaSO_4 \cdot 2H_2O$
$v$. $CaSO_4$

પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલો $20\, m$ લાંબો એક આડો સીધો તાર $5.0\, m/s$ ની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક $0.30 \times 10^{-4}\, Wb/m^2$ ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. તારમાં પ્રેરિત $e.m.f.$ નું તાત્કાલિક મૂલ્ય .....$mV$ હશે.

${y^2} - 9xy + 18{x^2} = 0$ અને $y = 9$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

શૂન્ય ક્રમની પ્રક્રિયા $2 NH_3(g) \xrightarrow[1130 \ K]{Pt} N_2(g) + 3 H_2(g)$ નો વેગ અચળાંક $k$,$y \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. હાઇડ્રોજનના નિર્માણનો વેગ ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo