નીચેનામાંથી કયા સંયોજનનું ગલનબિંદુ લઘુતમ હશે?

  • A
    $CaCl_2$
  • B
    $CaBr_2$
  • C
    $CaI_2$
  • D
    $CaF_2$

Explore More

Similar Questions

નીચેના સમીકરણ દ્વારા શુદ્ધિકરણની કઈ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે :
$Ti$ (અશુદ્ધ) $+ 2I_2$ $\xrightarrow{250 \ ^\circ C}$ $TiI_4$ $\xrightarrow{1400 \ ^\circ C}$ $Ti$ (શુદ્ધ) $+ 2I_2$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા $2-$પ્રોપેનોલ મળશે? $a, b, c$ અને $d$ માંથી સાચો જવાબ પસંદ કરો.
$(I)$ $CH_2=CH-CH_3 + H_2O \xrightarrow{H^+} $
$(II)$ $CH_3CHO \xrightarrow[(ii) H_2O]{(i) CH_3MgI}$
$(III)$ $CH_2O \xrightarrow[(ii) H_2O]{(i) C_2H_5MgI}$
$(IV)$ $CH_2=CH-CH_3 \xrightarrow{\text{neutral } KMnO_4}$

જો $\int f(x) \sin x \cos x \, dx = \frac{1}{2(b^2 - a^2)} \log f(x) + c$, જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે, તો $f(x)$ બરાબર શું થાય?

એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ આણ્વિય દળ અને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ ધરાવતો આદર્શ વાયુ છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યું છે અને તેને અચાનક સ્થિર કરવામાં આવે છે. આસપાસમાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારીએ,તો તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

$E$ ઊર્જા ધરાવતો ફોટોન $W_0$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. જો આ ઈલેક્ટ્રોન $B$ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય અને $r$ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ બનાવે,તો ત્રિજ્યા $r$ નું સૂત્ર શું હશે? (સામાન્ય સંકેતોમાં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo