$Cu-Zn$ કોષમાં .....

  • A
    કૅથોડ તરીકે વર્તતા $Zn$ પાસે રિડક્શન થાય છે.
  • B
    કૅથોડ તરીકે વર્તતા $Cu$ પાસે રિડક્શન થાય છે.
  • C
    કૅથોડ તરીકે વર્તતા $Cu$ પાસે ઑક્સિડેશન થાય છે.
  • D
    રાસાયણિક ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર થાય છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોલિટીક કોષમાં,ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં હોય છે?

ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા $1/2 H_{2(g)} + AgCl_{(s)} \to H^{+}_{(aq)} + Cl^{-}_{(aq)} + Ag_{(s)}$ થાય છે.

ડેનિયલ કોષ,$Zn|Zn^{2+} || Cu^{2+}|Cu$ માં,જ્યારે બાહ્ય વોલ્ટેજ એવી રીતે લાગુ કરવામાં આવે કે $E_{\text{external}} > E_{\text{cell}}$,ત્યારે વિદ્યુતપ્રવાહ કઈ દિશામાં વહે છે.........

નીચેની કોષ પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ ની ગણતરી કરો.
$Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \longrightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)} + 2OH^{-}_{(aq)}$
આપેલ છે: $E^{\circ}_{Ag^{+}/Ag} = +0.80 \ V$ અને $E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.76 \ V$

લેડ સ્ટોરેજ બેટરીને ચાર્જ કરતી વખતે,એનોડ પર લેડની ઓક્સિડેશન અવસ્થા $x_1$ થી $y_1$ અને કેથોડ પર $x_2$ થી $y_2$ માં બદલાય છે. $x_1, y_1, x_2, y_2$ ના મૂલ્યો અનુક્રમે $:$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo