$Li, Zn, H$ અને $Ag$ માટે $E^{0}_{Red}$ નાં મૂલ્યો અનુક્રમે $-3.05 \ V, -0.76 \ V, 0.00 \ V$ અને $0.80 \ V$ છે. તો કોની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા સૌથી વધુ હશે?

  • A
    $Ag$
  • B
    $H_2$
  • C
    $Zn$
  • D
    $Li$

Explore More

Similar Questions

નીચે આપેલા પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે:
$Cu^{+2} + 2e^{-} \to Cu$,$E^{o} = X_{1}$
$Cu^{+} + e^{-} \to Cu$,$E^{o} = X_{2}$
પ્રક્રિયા $Cu^{+2} + e^{-} \to Cu^{+}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $E^{o}$ ની ગણતરી કરો.

Difficult
View Solution

નીચેના કોષ માટે $E_{cell}^{\circ}$ ની ગણતરી કરો: $Zn_{(s)} | Zn^{2+}_{(1 \ M)} || Pb^{2+}_{(1 \ M)} | Pb_{(s)}$ જો $E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.763 \ V$ અને $E^{\circ}_{Pb^{2+}/Pb} = -0.126 \ V$ હોય. ($V$ માં)

ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચેનામાંથી કયા તત્વોનું પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(E^{\circ}_{red})$ મૂલ્ય સૌથી વધુ અને સૌથી ઓછું છે?

કેટલાક ધાતુ આયન/ધાતુ ઇલેક્ટ્રોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ($V$ માં) નીચે મુજબ આપેલા છે: $Cr^{3+}/Cr = -0.74$; $Cu^{2+}/Cu = +0.34$; $Pb^{2+}/Pb = -0.13$; $Ag^{+}/Ag = +0.8$. ધાતુઓની રિડક્શન ક્ષમતાનો ક્રમ શું છે?

$Pt, O_2(1 \, atm) | 2H^+(1 \, M)$ દ્વારા દર્શાવેલ ઇલેક્ટ્રોડ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(E^o)$ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo