$25 \, ^\circ C$ તાપમાને $0.1 \, M$ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો ધ્રુવ ડૂબાડવામાં આવે છે. કોપર ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની ગણતરી કરો. $(E^o_{Cu^{2+}/Cu} = 0.34 \, V)$ ($, V$ માં)

  • A
    $0.25$
  • B
    $0.31$
  • C
    $0.45$
  • D
    $0.58$

Explore More

Similar Questions

$Mg_{(s)} + 2 Ag_{(0.0001 \ M)}^{+} \rightleftharpoons Mg_{(0.01 \ M)}^{2+} + 2 Ag_{(s)}$ પ્રક્રિયા માટે $E_{cell}^{0}$ નું મૂલ્ય $3.17 \ V$ છે. આ પ્રક્રિયા માટે $E_{cell}$ અને તેની કોષ સંજ્ઞા અનુક્રમે શું થશે?

ડેનિયલ કોષમાં સંતુલન અવસ્થા સમજાવો અને તેનો સંતુલન અચળાંક તારવો. આપેલ છે: $E^o_{cell} = 1.1 \ V$.

Difficult
View Solution

કોષ $Zn | Zn^{2+} (1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu$ $(E^{\circ}_{cell} = 1.10 \ V)$ માટે $298 \ K$ તાપમાને,જ્યારે કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય ત્યારે સાંદ્રતાનો ગુણોત્તર $\frac{[Zn^{2+}]}{[Cu^{2+}]}$ કેટલો થશે?

Difficult
View Solution

એસિડિક માધ્યમમાં $MnO_4^-$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે: $MnO_4^- + 8H^+ + 5e^- \to Mn^{2+} + 4H_2O$. જો $H^+$ આયનની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો હાફ-સેલનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ:

$Cu^{+2}/Cu$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \ V$ છે. ઉપરના યુગ્મ માટે $pH = 14$ પર રિડક્શન પોટેન્શિયલની ગણતરી કરો $V$ $[K_{sp}[Cu(OH)_2] = 1 \times 10^{-19}]$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo