$298 \, K$ તાપમાને ${H_2O}_{(l)}, {CO_2}_{(g)}$ અને $C_5H_{12(g)}$ ની પ્રમાણિત સર્જન-મુક્ત ઊર્જા અનુક્રમે $-237.2, -394.4$ અને $-8.2 \, kJ \, mol^{-1}$ હોય, તો પેન્ટેન-ઑક્સિજન બળતણકોષનો પોટૅન્શિયલ કેટલા $V$ હશે?

  • A
    $1.0968$
  • B
    $0.0968$
  • C
    $1.968$
  • D
    $2.0968$

Explore More

Similar Questions

ગેલ્વેનિક કોષોના પ્રમાણિત કોષ પોટેન્શિયલની ગણતરી કરો જેમાં નીચેની પ્રતિક્રિયાઓ થાય છે:
$(i)$ $2Cr_{(s)} + 3Cd^{2+}_{(aq)} \rightarrow 2Cr^{3+}_{(aq)} + 3Cd_{(s)}$
$(ii)$ $Fe^{2+}_{(aq)} + Ag^{+}_{(aq)} \rightarrow Fe^{3+}_{(aq)} + Ag_{(s)}$
પ્રતિક્રિયાઓ માટે $\Delta_r G^\Theta$ અને સંતુલન અચળાંકની ગણતરી કરો.

Difficult
View Solution

$100 \text{ mL}$ $0.2 \text{ M}$ એસિટિક એસિડને $NaOH$ ના પ્રમાણિત દ્રાવણનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવે છે। પરિણામી દ્રાવણના સંપૂર્ણ વિદ્યુતવિભાજન પછી $STP$ પર મેળવેલ ઇથેનનું કદ કેટલું હશે ($\text{ L}$ માં)?

$0.025 \ mol \ L^{-1}$ મેથેનોઈક એસિડની મોલર વાહકતા $46.1 \ S \ cm^2 \ mol^{-1}$ છે. તેની વિયોજનની માત્રા $(\alpha)$ અને વિયોજન અચળાંક $(K_a)$ ગણો. આપેલ છે: $\lambda^o(H^{+}) = 349.6 \ S \ cm^2 \ mol^{-1}$ અને $\lambda^o(HCOO^{-}) = 54.6 \ S \ cm^2 \ mol^{-1}$.

Difficult
View Solution

$0.001028 \, mol \, L^{-1}$ એસિટિક એસિડની વાહકતા $4.95 \times 10^{-5} \, S \, cm^{-1}$ છે. જો એસિટિક એસિડ માટે $\Lambda_m^\circ = 390.5 \, S \, cm^2 \, mol^{-1}$ હોય,તો તેનો વિયોજન અચળાંક $(K_a)$ ગણો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo