જો $0.1 \, N$ નાઈટ્રિક એસિડની વિશિષ્ટ વાહકતા $6.2 \times 10^{-2} \, \Omega^{-1} \, cm^{-1}$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા $\Omega^{-1} \, cm^{2} \, mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $620$
  • B
    $310$
  • C
    $62$
  • D
    $6200$

Explore More

Similar Questions

જો $0.02 \text{ M}$ $KI$ દ્રાવણની વાહકતા $4.37 \times 10^{-4} \text{ } \Omega^{-1} \text{cm}^{-1}$ હોય, તો તેની મોલર વાહકતા કેટલી થાય?

પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે, $\Lambda_{m}$ મંદન સાથે ધીમેથી વધે છે અને તેને $\Lambda_{m} = \Lambda_{m}^{\circ} - Ac^{1/2}$ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. $18^{\circ} C$ તાપમાને પ્રબળ વિદ્યુતવિભાજ્ય $AB$ ના દ્રાવણની મોલર વાહકતાના મૂલ્યો નીચે મુજબ છે:
$c \ [mol \ L^{-1}]$$0.04$$0.09$$0.16$$0.25$
$\Lambda_{m} \ [S \ cm^2 \ mol^{-1}]$$96.1$$95.7$$95.3$$94.9$
ઉપરના ડેટાના આધારે અચળાંક $A$ નું મૂલ્ય [$S \ cm^2 \ mol^{-1} / (mol \ L^{-1})^{1/2}$ એકમમાં] . . . . . . છે.

જો $Ba(OH)_2$,$BaCl_2$ અને $NH_4Cl$ ની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $520$,$280$ અને $129 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો અનંત મંદને $NH_4OH$ ની મોલર વાહકતાની ગણતરી કરો.

$298 \ K$ તાપમાને,એક નિર્બળ મોનોબેઝિક એસિડની સીમિત મોલર વાહકતા $4 \times 10^2 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $298 \ K$ તાપમાને,એસિડના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ $\alpha$ છે અને મોલર વાહકતા $y \times 10^2 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $298 \ K$ તાપમાને,પાણી સાથે $20$ ગણું મંદન કરવા પર,દ્રાવણની મોલર વાહકતા $3y \times 10^2 \ S \ cm^2 \ mol^{-1}$ થાય છે. $(1)$ $\alpha$ નું મૂલ્ય શોધો. $(2)$ $y$ નું મૂલ્ય શોધો.

વિધાન: તાપમાનમાં વધારો થવાથી તાંબાની વિદ્યુત વાહકતા વધે છે.
કારણ: ધાતુઓની વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રોનની ગતિને કારણે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo