નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય નથી?

  • A
    $BF_4^-$
  • B
    $NH_4^+$
  • C
    $[Cu(NH_3)_4]^{2+}$
  • D
    $NiCl_4^{2-}$

Explore More

Similar Questions

$[MnBr_{4}]^{2-}$ નો સ્પિન ઓન્લી ચુંબકીય ચાકમાત્રા $5.9 \ BM$ છે. આ સંકીર્ણ આયનનો આકાર કેવો છે?

નીચેનામાંથી કોની ભૂમિતિ સમતલીય ચોરસ (square planar) છે?

$[NiCl_4]^{2-}$ માં $Ni$ નું સંકરણ,આકાર અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે છે:

નીચેનામાંથી કોની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ છે?

$Cu^{2+}$,$Ni^{2+}$ અને $Zn^{2+}$ ધાતુ આયનોના એમાઈન સંકીર્ણોના આકારો અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo