$N, N$-ડાયમિથાઇલ એસિટામાઇડ કોની પ્રક્રિયા દ્વારા બને છે?

  • A
    એસિટાઇલ ક્લોરાઇડ અને મિથેનામાઇન
  • B
    એસિટાઇલ ક્લોરાઇડ અને ઇથેનામાઇન
  • C
    એસિટાઇલ ક્લોરાઇડ અને ડાયમિથાઇલએમાઇન
  • D
    એસિટાઇલ ક્લોરાઇડ અને ડાયઇથાઇલએમાઇન

Explore More

Similar Questions

એક કાર્બનિક પદાર્થને આલ્કોહોલીક પોટાશ સાથે ઉકાળવામાં આવે છે. નીપજને ઠંડી પાડવામાં આવે છે અને $HCl$ સાથે એસિડીફાઇડ કરવામાં આવે છે ત્યારે સફેદ ઘન પદાર્થ છૂટો પડે છે. તો શરૂઆતનો પદાર્થ શું હોઈ શકે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5CH=CH_2$ $\xrightarrow[(ii) H_3O^+]{(i) KMnO_4, KOH, \Delta}$ $\xrightarrow{(iii) Br_2/FeBr_3} \text{Product}$

નીચેનામાંથી કયું રિડક્શન કરવાથી આલ્કોહોલ આપતું નથી?

$C_4H_8O_3$ આણ્વીય સૂત્ર ધરાવતું એક પ્રકાશીય સક્રિય સંયોજન $'X'$,$NaHCO_3$ સાથે $CO_2$ મુક્ત કરે છે. $'X'$ ની $LiAlH_4$ સાથે પ્રક્રિયા કરતા એક અકિરાલ (achiral) સંયોજન મળે છે. તો $'X'$ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન $NaHCO_3$ સાથે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo