નીચેનામાંથી કયા પદાર્થનું ડિકાર્બોક્સિલેશન કરવાથી વિસ્ફોટક પદાર્થ બને છે?

  • A
    $2, 4, 6-$ ટ્રાઈનાઈટ્રોબેન્ઝોઈક એસિડ
  • B
    $2, 4-$ ડાયનાઈટ્રોબેન્ઝોઈક એસિડ
  • C
    $o-$ એમિનોબેન્ઝોઈક એસિડ
  • D
    $o-$ હાઈડ્રોક્સિબેન્ઝોઈક એસિડ

Explore More

Similar Questions

નીચેનાને એસિડિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A. F-CH_2-CH_2-COOH$
$B. Cl-CH(Cl)-CH_2-COOH$
$C. F-CH_2-COOH$
$D. Br-CH_2-CH_2-COOH$

જ્યારે સંયોજન $A$ ની મિથાઇલ આલ્કોહોલ સાથે $H_2SO_4$ ના થોડાક ટીંપાની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે ઓઈલ ઓફ વીન્ટરગ્રીન બને છે. તો સંયોજન $A$ શું છે?

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

એસ્ટરીકરણ પ્રક્રિયામાં સાંદ્ર $H_2SO_4$ ની ભૂમિકા શું છે?

એસિટિક એનહાઇડ્રાઇડ એ એસિટિલ ક્લોરાઇડમાંથી કોની પ્રતિક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo