પાણીમાં ઇથાઇલ એમાઇનની દ્રાવ્યતાનું કારણ......

  • A
    ઓછું આણ્વીય દળ
  • B
    ઇથાઇલ આલ્કોહોલમાં ઇથાઇલ સમૂહ
  • C
    પાણી સાથે $H$-બંધનું નિર્માણ
  • D
    તે એમોનિયાનું વ્યુત્પન્ન છે

Explore More

Similar Questions

એમાઈન સંયોજનોની ઈલેક્ટ્રોનિક રચના આકૃતિ સાથે સમજાવો.

એઝો-ડાય (Azo-dyes) શેમાંથી બનાવવામાં આવે છે?

નીચે આપેલી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$ArN_2^+ X^- + Cu_2Cl_2 + HCl \to ArCl + N_2 + Cu_2Cl_2$

એનિલીનને મંદ $HCl$ માં ઓગાળીને $0\,^oC$ તાપમાને સોડિયમ નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ દ્રાવણને મંદ $HCl$ માં એનિલીન અને ફિનોલના સમાન મોલર મિશ્રણ ધરાવતા દ્રાવણમાં ટીપે-ટીપે ઉમેરવામાં આવ્યું હતું. મુખ્ય નીપજનું બંધારણ શું છે?

એનીલીનની $HNO_2$ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરતા અને પછી આલ્કલાઇન $\beta$-નેપ્થોલ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા મળતાં અવક્ષેપનો રંગ કયો હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo