$A$ $\xrightarrow{H_2NOH} B$ $\xrightarrow{\text{reduction}} C$ $\xrightarrow{NOCl} CH_3CH_2Cl$. આપેલ પ્રક્રિયામાં $A$ અને $C$ શું છે?

  • A
    મિથેનાલ,મિથાઈલ એમાઈન
  • B
    એસિટોન,ઈથેનામાઈન
  • C
    ઈથેનાલ,ડાયમિથાઈલ એમાઈન
  • D
    એસિટાલ્ડીહાઈડ,ઈથાઈલ એમાઈન

Explore More

Similar Questions

આઇસોનિયાઝિડનો ઉપયોગ ટ્યુબરક્યુલોસિસની સારવારમાં થાય છે. તેમાં રહેલા સૌથી ઓછા બેઝિક $N$ પરમાણુને ઓળખો.

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
$C_6H_5NO_2$ $\xrightarrow{Sn / HCl} X$ $\xrightarrow{C_6H_5COCl} Y + HCl$
$Y$ શું છે?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજ $A$ કઈ છે?

મિથાઇલ એમાઇનનું જલીય દ્રાવણ કેવું હશે?

$NH_3$,$CH_3NH_2$ અને $(CH_3)_2NH$ બેઝ માટે વધતા બેઝિક સ્વભાવનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo