પ્રક્રિયા-$I$ માટે પ્રક્રિયકો $CH_3CONH_2, KOH, Br_2$ છે. પ્રક્રિયા-$II$ માટે પ્રક્રિયકો $CH_3NH_2, CHCl_3, KOH$ છે. પ્રક્રિયા-$I$ અને પ્રક્રિયા-$II$ માટેના મધ્યવર્તી ઘટકો અનુક્રમે કયા છે?

  • A
    કાર્બેનાયન,કાર્બીન
  • B
    નાઇટ્રીન,કાર્બીન
  • C
    કાર્બીન,નાઇટ્રીન
  • D
    કાર્બોકેટાયન,કાર્બેનાયન

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

$1^o$ એમાઇનનું જળવિભાજન કરતા કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કોનામાં નાઈટ્રોજન સૌથી વધુ ન્યુક્લિયોફિલિક છે?

નીચેનામાંથી કયું $HNO_2$ સાથે પ્રક્રિયા કરતું નથી?

એનિલીનની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo