$Gd^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા ....... $B.M.$ થશે? $(Z = 64)$

  • A
    $7.9$
  • B
    $3.62$
  • C
    $10.60$
  • D
    $9.72$

Explore More

Similar Questions

લોખંડ તેના ચુંબકીય ગુણધર્મો કયા તાપમાને ગુમાવે છે?

$Mn^{2+}, Cr^{2+}$ અને $V^{2+}$ ના સ્પિન ઓન્લી મેગ્નેટિક મોમેન્ટ ($BM$ માં) નો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયો $3d$-ધાતુ આયન પાણીમાં ઓગળતી વખતે સૌથી ઓછી જલીયકરણ એન્થાલ્પી $(\Delta_{hyd}H)$ આપશે?

$Uub$ તત્વના સમૂહ નંબર અને આવર્તનો $CORRECT$ સેટ પસંદ કરો.

નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય (paramagnetic) છે? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{4+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo