$Cr_2O_7^{2-}$ ના બંધારણ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?

  • A
    તેમાં $Cr-Cr$ અને $O-O$ બંધ હાજર નથી.
  • B
    તેમાં એક $Cr-Cr$ બંધ અને છ $O-O$ બંધ હાજર છે.
  • C
    તેમાં એકપણ $Cr-Cr$ બંધ નથી અને છ $O-O$ બંધ હાજર છે.
  • D
    તેમાં એક $Cr-Cr$ બંધ અને સાત $Cr-O$ બંધ હાજર છે.

Explore More

Similar Questions

આયર્ન $(III)$ હાઇડ્રોક્સાઇડ વિશેનું ખોટું વિધાન કયું છે?

Difficult
View Solution

ડાયક્રોમેટ ડાયએનાયન $(Cr_2O_7^{2-})$ માં,$Cr-O$ બંધોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્રોમ યલો રાસાયણિક રીતે કયા નામે ઓળખાય છે?

નીચેના માટે બંધારણ આપો:
$1.$ $MnO_4^{-}$
$2.$ $MnO_4^{2-}$

પોટેશિયમ ડાયક્રોમેટને જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને દ્રાવ્ય ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે કોની કથ્થઈ-લાલ બાષ્પ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo