$4FeCr_2O_4 + 8Na_2CO_3 + 7O_2 \rightarrow X + Y + 8CO_2$ પ્રક્રિયામાં $X$ અને $Y$ ઓળખો.

  • A
    $X = Na_2Cr_2O_7, \, Y = Fe_3O_4$
  • B
    $X = Na_2CrO_4, \, Y = Fe_3O_4$
  • C
    $X = Na_2CrO_4, \, Y = Fe_2O_3$
  • D
    $X = Na_2Cr_2O_7, \, Y = Fe_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ પિગ આયર્ન (pig iron) માં મુખ્ય અશુદ્ધિ તરીકે હોય છે?

નીચેનામાંથી કઈ મિશ્રધાતુ બિન-લોહ (nonferrous) છે?

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A. Al_2O_3 2NaOH 3H_2O \rightarrow 2Na[Al(OH)_4]$$I. {\text{ભુંજન }(Roasting)}$
$B. Ni(CO)_4 \xrightarrow{230^{\circ}C} Ni 4CO$$II. {\text{કેલ્સિનેશન }(Calcination)}$
$C. Fe_2O_3 \cdot 3H_2O \xrightarrow{\Delta} Fe_2O_3 3H_2O$$III. {\text{બાષ્પ કલા શુદ્ધિકરણ }(Vapour phase refining)}$
$D. 2PbS 3O_2 \rightarrow 2PbO 2SO_2$$IV. {\text{વિદ્યુત વિભાજન }(Electrolysis)}$
$V. {\text{લીચિંગ }(Leaching)}$

સાચો જવાબ છે:

ધાતુઓના નિષ્કર્ષણમાં સામેલ વિવિધ તબક્કાઓની યાદી આપો.

Column-$I$ માં આપેલ રૂપાંતરણોને Column-$II$ માં આપેલ પ્રક્રિયા(ઓ) ના પ્રકાર સાથે જોડો.
Column-$I$ Column-$II$
$A$. $PbS \rightarrow PbO$ $p$. ભૂંજન (roasting)
$B$. $CaCO_3 \rightarrow CaO$ $q$. કેલ્સિનેશન (calcination)
$C$. $ZnS \rightarrow Zn$ $r$. કાર્બન રિડક્શન (Carbon reduction)
$D$. $Cu_2S \rightarrow Cu$ $s$. સ્વયં રિડક્શન (self reduction)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo