નીચેનામાંથી કયા સંયોજનમાં ક્લોરિન પરમાણુ ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રત્યે સૌથી ઓછો સક્રિય છે?

  • A
    મિથાઇલ ક્લોરાઇડ
  • B
    એલાઇલ ક્લોરાઇડ
  • C
    ઇથાઇલ ક્લોરાઇડ
  • D
    વિનાઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં $C-X$ બંધ તોડવામાં મુશ્કેલી પડે છે?

ઉપરની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

બેન્ઝીનનું ફ્લોરોબેન્ઝીનમાં રૂપાંતર કરવા માટે યોગ્ય પ્રક્રિયકો ઓળખો.

Difficult
View Solution

વિધાન : ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો ઉપયોગ બેન્ઝીન ન્યુક્લિયસમાં આલ્કાઈલ અથવા એસાઈલ ગ્રુપ દાખલ કરવા માટે થાય છે.
કારણ : બેન્ઝીન એ બ્રોમોબેન્ઝીનના ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન માટે દ્રાવક છે.

$1$-$Chloro$-$4$-$nitrobenzene$,$1$-$Chloro$-$2,4$-$dinitrobenzene$ અને $1$-$Chloro$-$2,4,6$-$trinitrobenzene$ ને અનુક્રમે પ્રક્રિયકો $X$,$Y$,$Z$ દ્વારા ફિનોલ્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. $X$,$Y$,$Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo