નીચેના સંયોજનોને તેમના ઉત્કલન બિંદુના વધતા ક્રમમાં ગોઠવો:
$(a)$ $CH_3CH_2CH_2CH_2Br$
$(b)$ $(CH_3)_2CHCH_2Br$
$(c)$ $(CH_3)_3CBr$

  • A
    $(b) < (a) < (c)$
  • B
    $(c) < (b) < (a)$
  • C
    $(a) < (b) < (c)$
  • D
    $(c) < (a) < (b)$

Explore More

Similar Questions

મિથાઈલ બ્રોમાઈડની જલીય સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયામાં શું સમાવિષ્ટ છે?

એક ઓર્ગેનિક હેલાઈડને જલીય $NaOH$ સાથે હલાવવામાં આવે છે,ત્યારબાદ $dil. HNO_3$ અને સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ ઉમેરતા સફેદ અવક્ષેપ મળે છે. આ પદાર્થ કયો હોઈ શકે?

$n-$પ્રોપાઇલ ક્લોરાઇડ કરતા એલાઇલ ક્લોરાઇડનું જળવિભાજન વધુ સરળતાથી થાય છે. શા માટે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

ઉપરની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેતા,સંયોજન $A$ અને સંયોજન $B$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo