ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક મેળવવા માટે મેગ્નેશિયમની પ્રક્રિયા...... સાથે કરવામાં આવે છે?

  • A
    આલ્કોહોલની હાજરીમાં આલ્કાઈલ હેલાઈડ
  • B
    ફિનોલની હાજરીમાં આલ્કાઈલ હેલાઈડ
  • C
    શુષ્ક ઇથરની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ
  • D
    આલ્કોલેટેડ ઇથરની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ

Explore More

Similar Questions

આપેલી પ્રક્રિયામાં:
$CH_3-CH_2-COOH \xrightarrow[(ii) \ Br_2/\Delta]{(i) \ AgNO_3} [X]$
$[X]$ શું હશે?

પ્રયોગશાળામાં આલ્કાઈલ હેલાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી ઓછી પસંદ કરવામાં આવે છે?

ગ્રીગનાર્ડ પ્રક્રિયક (Grignard reagent) નીચેનામાંથી કોની વચ્ચેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે?

$C_2H_5OH$ અને બ્લીચિંગ પાવડર માંથી $CHCl_3$ બનવાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

Difficult
View Solution

પ્રક્રિયા $CH_3COOAg + Br_2 \xrightarrow{CS_2} \dots$ ની મુખ્ય નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo