નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે?

  • A
    આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ
  • B
    ઇથાઇલ મિથાઇલ કિટોન
  • C
    આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ
  • D
    $3$-મિથાઇલ-$2$-બ્યુટેનોન

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
List-$I$List-$II$
$A$. $C_6H_6 + CO + HCl \xrightarrow{AlCl_3} C_6H_5CHO$$a$. ગેટરમેન-કોચ પ્રક્રિયા
$B$. $C_6H_5CH_3 \xrightarrow{CrO_2Cl_2} C_6H_5CHO$$b$. ઇટાર્ડ પ્રક્રિયા
$C$. $C_6H_5CH_2Br + CH_3Br \xrightarrow{Na/ether} C_6H_5CH_2CH_3$$c$. વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયા
$D$. $C_6H_6 + (CH_3)_2C = CH_2 \xrightarrow{H_2SO_4} C_6H_5C(CH_3)_3$$d$. ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયો પદાર્થ આલ્કલી અને આયોડીન સાથે પ્રક્રિયા કરતા આયોડોફોર્મ કસોટી આપશે નહીં?

નીચેનામાંથી,જ્યારે સાયક્લોહેક્ઝેનોનનું આલ્ડોલ કન્ડેન્સેશન અને ત્યારબાદ ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજ બને છે?

$Butan-2-one$ નું $Propionic \ acid$ માં ઓક્સિડેશન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo