ખોટું વિધાન જણાવો.

  • A
    ગોલ્ડ સોલમાં અલ્પ પ્રમાણમાં $AlCl_3$ ઉમેરતાં તેનું સ્કંદન થાય છે પરંતુ જો $AlCl_3$ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો સ્કંદન થતું નથી.
  • B
    અકાર્બનિક આયનની સરખામણીમાં કાર્બનિક આયન વીજભારિત સપાટી પર વધુ પ્રબળતાથી અધિશોષિત થાય છે.
  • C
    ઈમલ્સીફાયર અને પેપ્ટીકરણકારક બંને કલિલને સ્થાયી બનાવે છે,પરંતુ તેમનાં કાર્ય અલગ છે.
  • D
    કલિલીય સોલ ઉષ્માગતિકીય રીતે સ્થાયી હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $As_2S_3$ સોલના સ્કંદન (coagulation) માટે સૌથી વધુ અસરકારક છે?

કલિલ ગોલ્ડ (Colloidal gold) ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. તે કઈ વર્તણૂક દર્શાવે છે?

દ્રાવણોના કયા મિશ્રણથી ઋણ વીજભારિત કલિલ $[AgI]I^{-}$ સોલ બનશે?

ઉમેરવામાં આવેલા ફ્લોક્યુલેટિંગ આયનની સંયોજકતા જેટલી વધારે,તેટલી તેની કલિલના અવક્ષેપનનું કારણ બનવાની શક્તિ વધારે. આ નિયમ છે

નીચેનામાંથી કયું વિધાન લાયોફોબિક સોલ (lyophobic sol) માટે સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo