ક્રોમેટોગ્રાફીમાં કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    અવશોષણ (Absorption)
  • B
    વિશોષણ (Desorption)
  • C
    અધિશોષણ (Adsorption)
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

પાઉડર કરેલા પદાર્થો તેમના સ્ફટિકમય સ્વરૂપ કરતાં શા માટે વધારે અસરકારક અધિશોષકો છે?

નીચેનામાંથી કયો આલેખ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી (Freundlich adsorption isotherm) દર્શાવે છે?

$SnCl_4$ ના કલિલમય સોલ માં વધારાના $HCl$ ની હાજરીમાં કયા આયનનું અધિશોષણ થાય છે?

જો $x$ એ અધિશોષિત (adsorbate) નો જથ્થો હોય અને $m$ એ અધિશોષક (adsorbent) નો જથ્થો હોય,તો નીચેનામાંથી કયો સંબંધ અધિશોષણ પ્રક્રિયા સાથે સંબંધિત નથી?

સક્રિયકૃત ચારકોલ પર એસિટિક એસિડના અધિશોષણમાં,એસિટિક એસિડ એ એક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo