નીચેનામાંથી કયું ઈમલ્સન (પાયસ) માટેનું સાચું જોડાણ નથી?

  • A
    દૂધ : $O/W$
  • B
    કોલ્ડ ક્રીમ : $W/O$
  • C
    માખણ : $O/W$
  • D
    વેનિશિંગ ક્રીમ : $O/W$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:-
યાદી-$I$ યાદી-$II$
$A$. ડાયાલિસિસ $IV$. કલિલ મિશ્રણનું શુદ્ધિકરણ
$B$. પેપ્ટાઈઝેશન $I$. અવક્ષેપનું કલિલ મિશ્રણમાં રૂપાંતર
$C$. ફ્લોક્યુલેશન $II$. કલિલ મિશ્રણનું અવક્ષેપન
$D$. ગોલ્ડ નંબર $III$. રક્ષણાત્મક શક્તિ

નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્કંદન (coagulation) માં સામેલ નથી?

ફેરિક ક્લોરાઈડ લગાવવાથી રક્તસ્ત્રાવ અટકી જાય છે. આનું કારણ શું છે?

કયું એક મિસેલર સિસ્ટમનું ઉદાહરણ છે?

રક્ષણાત્મક કલિલ $A, B, C$ અને $D$ ના ગોલ્ડ નંબર અનુક્રમે $0.50, 0.01, 0.10$ અને $0.005$ છે. તેમની રક્ષણાત્મક શક્તિનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo