નીચે આપેલમાંથી કયું વિધાન ભૌતિક અધિશોષણની બાબતમાં ખોટું છે?

  • A
    તે ઉચ્ચ દબાણ હેઠળ અધિશોષકની સપાટી પર બહુ-આણ્વીય સ્તરો બનાવે છે.
  • B
    અધિશોષણની એન્થાલ્પી $(\Delta H_{ads})$ નિમ્ન અને ધન હોય છે.
  • C
    તે વાન્ડર વાલ્સ બળોને કારણે થાય છે.
  • D
    ખૂબ જ સરળતાથી પ્રવાહીકરણ પામતા વાયુઓ ઝડપથી અધિશોષિત થાય છે.

Explore More

Similar Questions

$100 \ mL$ $0.6 \ M$ એસિટિક એસિડને $2 \ g$ સક્રિય કાર્બન સાથે હલાવવામાં આવે છે. અધિશોષણ પછી દ્રાવણની અંતિમ સાંદ્રતા $0.5 \ M$ છે. પ્રતિ ગ્રામ કાર્બન દીઠ અધિશોષિત એસિટિક એસિડનું પ્રમાણ $... \ g$ છે.

Difficult
View Solution

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી (Freundlich adsorption isotherm) માટે નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

એક વાયુ માટે બે તાપમાન $T_{1}$ અને $T_{2}$ $\left(T_{1}>T_{2}\right)$ પર અધિશોષણ સમતાપી (adsorption isotherms) દર્શાવતો સાચો આલેખ પસંદ કરો :
($x-$ અધિશોષિત વાયુનું દળ ; $m-$ અધિશોષકનું દળ ; $P -$ દબાણ)

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: ચારકોલની સપાટી પર વાયુનું અધિશોષણ મુખ્યત્વે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
વિધાન-$II$: એક બંધ પાત્રમાં $O_2, H_2, Cl_2, NH_3$ વાયુઓ છે. તેનું દબાણ $P \ atm$ છે. આ પાત્રમાં આશરે $1 \ g$ ચારકોલ ઉમેરવામાં આવે છે અને થોડા સમય પછી તેનું દબાણ $P \ atm$ કરતા ઓછું જોવા મળે છે.
સાચો જવાબ છે:

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo