$H_2SO_4$ ની બનાવટમાં પ્લેટીનાઈઝર એસ્બેટોસનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. તે.......નું ઉદાહરણ છે.

  • A
    ધન ઉદ્દીપક
  • B
    વિષમાંગ ઉદ્દીપક
  • C
    સ્વયં ઉદ્દીપક
  • D
    પ્રેરિત ઉદ્દીપક

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન (shape-selective catalysis) થાય છે?

$Zeolite$ ઉદ્દીપકોમાં પ્રતિક્રિયાઓ શેના પર આધાર રાખે છે?

નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઉદ્દીપકની છે?

ઉદ્દીપકની સક્રિયતા વધારતો પદાર્થ ........ તરીકે જાણીતો છે.

ઝીઓલાઇટ્સ (Zeolites) વિશેના સાચા વિધાનો કયા છે:
$(I)$ તેઓ સારા આકાર-પસંદગીયુક્ત (shape-selective) ઉદ્દીપકો છે.
$(II)$ તેઓ $Al-O-Si$ માળખું ધરાવે છે.
$(III)$ તેઓ કુદરતમાં જોવા મળતા નથી.
$(IV)$ તેઓ પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના ક્રેકિંગ માટે ઉદ્દીપક તરીકે વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo