ઉદ્દીપક માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ઉદ્દીપક સંતુલનબિંદુ બદલે છે.
  • B
    ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓનો દર સમાન માત્રામાં વધારે છે.
  • C
    ઉદ્દીપક સક્રિયકરણ શક્તિ $(E_a)$ ઘટાડે છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

વિધાન: ઉદ્દીપક ઝીણા ભૂકા સ્વરૂપે વધુ અસરકારક હોય છે.
કારણ: ઝીણા ભૂકા સ્વરૂપમાં સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે.

પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ઉદ્દીપકનું મુખ્ય કાર્ય શું છે?

એમોનિયાના ઉત્પાદન માટે હેબરની પ્રક્રિયામાં:

સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે લેડ ચેમ્બર પ્રક્રિયામાં $SO_2$ નું $SO_3$ માં ઓક્સિડેશન કરવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

ઉદ્દીપક એવો પદાર્થ છે જે ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo