નીચે આપેલામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું છે?

  • A
    ઉદ્દીપક સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ઘટાડીને પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • B
    ઉદ્દીપક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં ભાગ લેતો નથી.
  • C
    જો $\Delta G$ વધુ ઋણ હોય,તો કહી શકાય કે ઉદ્દીપક પ્રક્રિયા ઝડપી બનાવે છે.
  • D
    ઉદ્દીપક પ્રક્રિયાના સંતુલન અચળાંકને પુરોગામી પ્રક્રિયાની તરફેણમાં લઈ જાય છે.

Explore More

Similar Questions

એક રાસાયણિક પ્રક્રિયા માટે,જો તાપમાન $25\,^{\circ}C$ થી વધારીને $55\,^{\circ}C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો બદલાશે? (ધારો કે $\mu = 3$)

આર્હેનિયસ સમીકરણ મુજબ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ તાપમાને પ્રક્રિયાનો વેગ ધીમો બને છે,તો

એસીટાલ્ડીહાઈડના વિઘટન માટેના વેગ અચળાંકો $700-1000 \ K$ તાપમાનના ગાળામાં માપવામાં આવ્યા છે. આ ડેટાનું વિશ્લેષણ $\ln \ k \ vs \ \frac{10^{3}}{T}$ નો આલેખ દોરીને કરવામાં આવ્યું છે,જેનો ઢાળ $-18.5$ મળે છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય $...... \ kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 8.31 \ J \ K^{-1} \ mol^{-1}$)

$300 \ K$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $2 \times 10^{-3} \ min^{-1}$ છે. તાપમાનમાં $10 \ K$ નો વધારો કરવાથી તેનું મૂલ્ય બમણું થાય છે. સક્રિયકરણ ઊર્જા $(E_a)$ અને $320 \ K$ તાપમાને વેગ અચળાંકની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo