જો $p$ દબાણે $m$ જથ્થાના અધિશોષક ઉપર $x$ જથ્થાનો વાયુ અધિશોષિત થતો હોય,તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી આલેખ નીચેનામાંથી કોના માટે સીધી રેખા આપે છે?

  • A
    $\frac{x}{m}$ vs $p$
  • B
    $\log(\frac{x}{m})$ vs $\log(p)$
  • C
    $\log(\frac{x}{m})$ vs $p$
  • D
    $\frac{x}{m}$ vs $\frac{1}{p}$

Explore More

Similar Questions

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી (Freundlich adsorption isotherm) માટે નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

આપેલ આલેખ $I$,$II$,અને $III$ તાપમાન અને દબાણની સામાન્ય સ્થિતિ હેઠળ વિવિધ ભૌતિક અધિશોષણ (physisorption) અને રાસાયણિક અધિશોષણ (chemisorption) પ્રક્રિયાઓ માટે જોવા મળતા સામાન્ય વલણો દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં,$AB$ રેખાનો ઢાળ શું છે?

$0.2 \ g$ ફાઇન એનિમલ ચારકોલને અડધા લિટર એસિટિક એસિડના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે અને $30 \ minutes$ સુધી હલાવવામાં આવે છે. એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા પર શું અસર થશે?

$50 \ mL$ $1 \ M$ ઓક્ઝેલિક એસિડને $0.5 \ g$ લાકડાના કોલસા સાથે હલાવવામાં આવે છે. અધિશોષણ પછી દ્રાવણની અંતિમ સાંદ્રતા $0.5 \ M$ છે. પ્રતિ $g$ કોલસા દીઠ અધિશોષિત થયેલ ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ ....... $g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo