નીચેનામાંથી કયું ઋણ ઉદ્દીપક તરીકે વર્તે છે?

  • A
    એન્ટી-નોક સંયોજન તરીકે ટેટ્રાઈથાઈલ લેડ
  • B
    $H_2O_2$ ના વિઘટનમાં ગ્લીસરોલ
  • C
    ક્લોરોફોર્મના ઓક્સિડેશનમાં ઈથેનોલ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$2 SO_{2(g)} + O_{2(g)} \stackrel{V_{2}O_{5}}{\rightleftharpoons} 2 SO_{3(g)}$ એ શેનું ઉદાહરણ છે?

ઝીઓલાઇટ્સ દ્વારા આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન (shape selective catalysis) સમજાવો.

ઉદ્દીપક એ એવો પદાર્થ છે જે

આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન (Shape-selective catalysis) એ કોના દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયા છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (પ્રક્રિયા) યાદી-$II$ (ઉદ્દીપક)
$a$. ડીકન પ્રક્રિયા $i$. $ZSM-5$
$b$. સંપર્ક વિધિ (Contact process) $ii$. $CuCl_2$
$c$. હાઇડ્રોકાર્બનનું ક્રેકિંગ $iii$. $Ni$
$d$. વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન $iv$. $V_2O_5$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo