કયો બેઇઝ $RNA$ માં હાજર હોય પણ $DNA$ માં હોતો નથી?

  • A
    યુરેસીલ
  • B
    સાયટોસીન
  • C
    ગ્વાનીન
  • D
    થાયમીન

Explore More

Similar Questions

ન્યુક્લિઓટાઈડ ક્રમમાં નીચેનામાંથી કઈ બેઝ જોડી સાચી છે?

નીચે આપેલા વિધાનોમાંથી સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનોનો યોગ્ય ક્રમ પસંદ કરો:
$(i)$ $\text{Pentose sugar} + \text{base} \rightarrow \text{Nucleotide}$
$(ii)$ $\text{Nucleotide} + \text{phosphate} \rightarrow \text{Nucleoside}$
$(iii)$ $DNA$ ચાર બેઝ $A$,$G$,$C$ અને $T$ ધરાવે છે.
$(iv)$ $RNA$ ચાર બેઝ $A$,$G$,$C$ અને $U$ ધરાવે છે.

$DNA$ માં ગ્વાનિન અને સાયટોસિન; તથા એડેનિન અને થાઇમિન વચ્ચેના હાઇડ્રોજન બંધની સંખ્યા કેટલી છે?

યુરેસિલના નીચેના સમઘટકીય સ્વરૂપોમાંથી,કયું સ્વરૂપ $RNA$ માં હાજર હોય છે?

$ADP$ અને $ATP$ માં શેની સંખ્યાનો તફાવત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo