પ્રોટીનનું દ્વિતીયક બંધારણ કયા બંધ દ્વારા સ્થાયી થાય છે?

  • A
    સવર્ગ સહસંયોજક બંધ
  • B
    સહસંયોજક બંધ
  • C
    હાઇડ્રોજન બંધ
  • D
    પેપ્ટાઇડ બંધ

Explore More

Similar Questions

એમિનો એસિડ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?

નીચેનામાંથી કયા સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે?
$(A)$. સેરીન (Serine)$(B)$. સિસ્ટીન (Cysteine)
$(C)$. લાયસીન (Lysine)$(D)$. મિથિઓનાઈન (Methionine)

નીચેનામાંથી કયું પ્રોટીન અણુમાં $\alpha-$ એમિનો એસિડના જોડાણને દર્શાવે છે?

નીચેનામાંથી કયું એમિનો એસિડ છે?

નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo