પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપિનની $HCl$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

  • A
    $1$-ક્લોરોપ્રોપેન
  • B
    $2$-ક્લોરોપ્રોપેન
  • C
    $3$-ક્લોરોપ્રોપેન
  • D
    પ્રોપિન ડાયક્લોરાઇડ

Explore More

Similar Questions

આલ્કીનની ઇલેક્ટ્રોફિલિક પ્રક્રિયકો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો.

$(CH_3)_2C = CH-CH_3$ સંયોજનની $KMnO_4$ ની હાજરીમાં $NaIO_4$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

એક હાઇડ્રોકાર્બનનું આણ્વીય દળ $84 \ g/mol$ છે. તેના બંધારણીય શૃંખલા સમઘટકોની સંખ્યા કેટલી થશે?

Difficult
View Solution

$C_{11}H_{14}$ આણ્વીય સૂત્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન $X$ હાઇડ્રોજનેશન પર પ્રકાશીય સક્રિય સંયોજન આપે છે. ઓઝોનોલિસિસ પર,$X$ સંયોજનો $P$ અને $Q$ નું મિશ્રણ ઉત્પન્ન કરે છે. સંયોજન $P$,$I_2$ અને $NaOH$ સાથે પ્રક્રિયા કરવા પર પીળા રંગના અવક્ષેપ આપે છે પરંતુ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. સંયોજન $Q$,$I_2$ અને $NaOH$ સાથે કોઈ પીળા અવક્ષેપ આપતું નથી પરંતુ ફેહલિંગ કસોટી આપે છે. સંયોજન $X$ શું છે?

આલ્કીન્સમાં અસંતૃપ્તતાની તપાસ માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo