કયા પ્રક્રિયક દ્વારા $1$-બ્યુટાઈન અને $2$-બ્યુટાઈન વચ્ચે ભેદ પારખી શકાય છે?

  • A
    $CCl_4$ માં બ્રોમીન
  • B
    $H_2$,લીન્ડલર ઉદ્દીપક
  • C
    મંદ $H_2SO_4, HgSO_4$
  • D
    એમોનિકલ $Cu_2Cl_2$ દ્રાવણ

Explore More

Similar Questions

નીચેની શ્રેણીમાં $Z$ ઓળખી બતાવો.
$C_3H_7OH$ $\xrightarrow{H_2SO_4} X$ $\xrightarrow{Br_2} Y$ $\xrightarrow{KOH} Z$

નીચેની પ્રક્રિયામાં $P$ નું સ્વરૂપ અનુમાનિત કરો:
$CH_3-C\equiv C-CH_3 \xrightarrow[heat]{NaNH_2 / \text{inert solvent}} P$

હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન પરમાણુ અને અન્ય કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ શેમાં ન્યૂનતમ હોય છે?

એસીટીલીન શું આપે છે?

$CH_3-C\equiv CH \xrightarrow{O_3/Zn, H_2O_2} \text{Product}$ ઉપરની પ્રક્રિયામાં નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo