આપેલ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? $CH_3CH = CH_2 \xrightarrow[(CO + H_2)]{H^+} CH_3 - CH(COOH) - CH_3$

  • A
    વુર્ટઝ પ્રક્રિયા
  • B
    કોચ પ્રક્રિયા
  • C
    ક્લેમેન્સન પ્રક્રિયા
  • D
    કોલ્બે પ્રક્રિયા

Explore More

Similar Questions

$Me_{3}CCOOH$ તૈયાર કરવાની પદ્ધતિ ઓળખો.

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજ ઓળખો.
$CH_3CH_2MgBr \xrightarrow[\text{ii) dil. } HCl]{\text{i) Dry ice / dry ether}} \text{Product}$

$1, 1, 1-$ટ્રાયક્લોરોપ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી બનતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયા સોપાનના ક્રમ દ્વારા આલ્કોહોલ $RCH_2CH_2OH (X)$ ને $RCH_2CH_2COOH (Y)$ માં રૂપાંતરિત કરી શકાય છે?

$85\%$ $H_2SO_4$ સાથે $CH_3CH_2NO_2$ નું જળવિભાજન શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo