પ્રયોગશાળામાં બેન્ઝિનની બનાવટ માટે નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ થાય છે?

  • A
    $C_6H_5N_2Cl$
  • B
    $C_6H_5OH$
  • C
    $C_6H_5COONa$
  • D
    $C_6H_5SO_3H$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં તેની વલય (ring) માં $N$ પરમાણુ હોય છે?

નીચેની પ્રક્રિયામાં,
$CH_3-C \equiv CH \xrightarrow[873 \ K]{\text{red hot iron tube}} A$
નીપજ $A$ માં હાજર સિગ્મા$(\sigma)$ બંધોની સંખ્યા કેટલી છે?

હ્યુકેલનો નિયમ લખો અને યોગ્ય ઉદાહરણ આપો.

નીચેની પ્રક્રિયામાં સંયોજન $A$ ને ઓળખો:
$\text{બેન્ઝીન} + \text{ઓઝોન (વધારે)}$ $\rightarrow \text{બેન્ઝીનટ્રાયઝોનાઇડ}$ $\xrightarrow{A} \text{ગ્લાયોક્સલ}$

નીચેનામાંથી કયું સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo