$1$-મિથાઈલ સાયક્લોહેકઝીન $B_2H_6$ સાથે પ્રક્રિયા કરે છે. ત્યારબાદ નીપજને $H_2O_2$ અને $NaOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયાની નીપજ શું હશે?

  • A
    $1$-મિથાઈલ સાયક્લોહેકઝાનોલ
  • B
    $2$-મિથાઈલ સાયક્લોહેકઝાનોલ
  • C
    $(\pm)$ ટ્રાન્સ-$2$-મિથાઈલ સાયક્લોહેકઝાનોલ
  • D
    સીસ-$2$-મિથાઈલ સાયક્લોહેકઝાનોલ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
$1\text{-methylcyclohexene} + Br_2 \xrightarrow{H_2O} ?$

Difficult
View Solution

પ્રોપીન $HBr$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

$3$-ફિનાઇલ પ્રોપીનની $HBr$ સાથેની પ્રક્રિયાથી (મુખ્ય નીપજ તરીકે) શું મળે છે?

$\underset{C_7H_{14}}{(A)} \xrightarrow[Zn/AcOH]{O_3} (B) + (C)$
સંયોજન $(A)$ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે અને $(B)$ કેનિઝારો પ્રક્રિયા આપે છે. તો $(A)$ શું હશે?

નીચેની પ્રક્રિયા $(1 \ mol)$ ની મુખ્ય નીપજ શું હશે?
$C_6H_5-CH_2-CH=CH_2 + HBr \rightarrow \text{Products}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo