ફ્રિડલ-ક્રાફ્ટસ પ્રક્રિયાઓમાં ......... ઉદ્દીપક તરીકે વપરાય છે.

  • A
    નિર્જળ $ZnCl_2$
  • B
    નિર્જળ $CaSO_4$
  • C
    નિર્જળ $AlCl_3$
  • D
    નિર્જળ $Al_2(SO_4)_3$

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે $EAS$ (ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન) ના દરનો સાચો ક્રમ કયો છે?

નાઈટ્રેશનનો દર કેટલો હશે?

Difficult
View Solution

ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓમાં,ક્લોરિનની $ortho/para$-નિર્દેશક ક્ષમતા તેના કયા ગુણધર્મને કારણે છે?

બેન્ઝીનનું સેન્ટ્રિક બંધારણ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું?

નીચેની પ્રક્રિયામાં સંયોજન $(X)$ ઓળખો:
[Image of $1,3$-dinitrobenzene reacting with $HNO_3 + H_2SO_4$ to form $(X)$]
સંયોજન $(X)$ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo