બેન્ઝીનમાં $C-C$ બંધ લંબાઈ ........... છે.

  • A
    $C-C$ એકલ બંધ લંબાઈ કરતા વધારે.
  • B
    $C=C$ દ્વિબંધ લંબાઈ કરતા વધારે.
  • C
    $C=C$ દ્વિબંધ લંબાઈ કરતા ઓછી.
  • D
    $C \equiv C$ ત્રિબંધ લંબાઈ કરતા ઓછી.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $O_3$ માં પ્રાયોગિક રીતે નિર્ધારિત ઓક્સિજન-ઓક્સિજન બંધ લંબાઈ સમાન જોવા મળે છે અને આ બંધ લંબાઈ $O=O$ (દ્વિબંધ) કરતા વધારે છે પરંતુ એકલ $(O-O)$ બંધ કરતા ઓછી છે.
વિધાન $II$: ઓઝોનમાં બંધ લંબાઈ દ્વિબંધ $(O=O)$ કરતા નાની પરંતુ એકલ બંધ $(O-O)$ કરતા વધારે હોવા માટે ઓક્સિજન પરમાણુઓ વચ્ચેનું પ્રબળ લોન પેર-લોન પેર અપાકર્ષણ જ સંપૂર્ણપણે જવાબદાર છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$NO_2^-$ ની લુઈસ સંરચના દોરો.

$X_2Y$ માં અનુનાદ (Resonance) આકૃતિમાં દર્શાવ્યા મુજબ રજૂ કરી શકાય છે. $X_2Y$ $(X \equiv X(g) + \frac{1}{2} Y = Y(g) \rightarrow X_2Y(g))$ ની સર્જન એન્થાલ્પી $80 \ kJ \ mol^{-1}$ છે. $X_2Y$ ની અનુનાદ ઉર્જાનું મૂલ્ય $......... \ kJ \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે. આપેલ છે: $X \equiv X, X=X, Y=Y$ અને $X=Y$ ની બંધ ઉર્જા અનુક્રમે $940, 410, 500$ અને $602 \ kJ \ mol^{-1}$ છે. સંયોજકતા $X: 3, Y: 2$.

નીચેના સંયોજનોની સંસ્પંદન (resonance) રચનાઓ દોરો.
$(a)$ $CH_2=CH-Cl:$
$(b)$ $CH_2=CH-CH=CH_2$
$(c)$ $CH_2=CH-CHO$

$p-$નાઈટ્રો$-N, N-$ડાયમિથાઈલએનિલીન નીચેનામાંથી કઈ સંસ્પંદન રચનાઓ દ્વારા દર્શાવી શકાતું નથી? (આપેલ રચનાઓ $I, II, III, IV$ જુઓ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo