લીન્લરનો ઉદ્દીપક કયો છે?

  • A
    ઈથેનોલમાં $Pt$
  • B
    $Pd + CaCO_3$
  • C
    ઈથેનોલમાં $Ni$
  • D
    પ્રવાહી $NH_3$ માં $Na$

Explore More

Similar Questions

પ્રક્રિયા ક્રમ નીચે મુજબ છે:
$CH(COOK)=CH(COOK)_{(aq)}$ $\xrightarrow{\text{electrolysis}} X$ $\xrightarrow[Hg^{2+}]{dil. H_2SO_4} Y$; $Y$ શું છે?

નીચેનામાંથી કયું સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરે છે?

એસીટીલીન શેમાંથી બનાવી શકાય છે?

નીચેની પ્રક્રિયા $CH_3-C\equiv C-CH_2-CH_3 \xrightarrow[2. \text{Hydrolysis}]{1. O_3} ...$ ની નીપજો છે

આમાંથી કયું એસિટિલીન સાથે પ્રક્રિયા કરશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo