જ્યારે આલ્કોહોલીક $KOH$ ની પ્રક્રિયા $CH_3CH_2Cl$ સાથે કરવામાં આવે ત્યારે આલ્કીન બને છે,તો આ પ્રક્રિયામાં હુમલો કરતો ઘટક કયો છે?

  • A
    $C_2H_5O^{-}$
  • B
    $OH^{-}$
  • C
    $H_3O^{+}$
  • D
    $K^{+}$

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે,ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓના સંદર્ભમાં સાચું વિધાન(નો) કયું(કયા) છે:
$I$: બેન્ઝાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH_2Br)$
$II$: સાયક્લોહેક્સાઇલમિથાઇલ બ્રોમાઇડ $(C_6H_{11}CH_2Br)$
$III$: ટર્ટ-બ્યુટાઇલ બ્રોમાઇડ $((CH_3)_3CBr)$
$IV$: $1-$ફિનાઇલઇથાઇલ બ્રોમાઇડ $(C_6H_5CH(CH_3)Br)$
$A$. $I$ અને $III$ એ $S_{N}1$ મિકેનિઝમ અનુસરે છે
$B$. $I$ અને $II$ એ $S_{N}2$ મિકેનિઝમ અનુસરે છે
$C$. સંયોજન $IV$ ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન (configuration) અનુભવે છે
$D$. $I$,$III$ અને $IV$ માટે પ્રતિક્રિયાશીલતાનો ક્રમ: $IV > I > III$ છે

જેમિ-ડાયહેલાઇડનું જળવિભાજન $....$ આપે છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીચેનામાંથી કયો બેઇઝ આલ્કીન $(II)$ ને મુખ્ય નીપજ તરીકે સૌથી વધુ પ્રમાણમાં આપશે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓની જોડીઓમાંથી,કઈ જોડીમાં બીજી પ્રતિક્રિયા પ્રથમ કરતા $S_{N^1}$ પ્રતિક્રિયામાં વધુ સક્રિય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo