બેન્ઝિન ચક્રમાં નાઈટ્રો સમૂહ $(-NO_2)$ ની હાજરી.....

  • A
    ચક્રને ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
  • B
    ચક્રને બેઝિક બનાવે છે.
  • C
    ચક્રને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિય કરે છે.
  • D
    ચક્રને ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિય કરે છે.

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બે પાસપાસેની બાજુઓ $\overline{AB}=2 \hat{i}+10 \hat{j}+11 \hat{k}$ અને $\overline{AD}=-\hat{i}+2 \hat{j}+2 \hat{k}$ દ્વારા આપવામાં આવી છે. બાજુ $AD$ ને સમાંતરબાજુ ચતુષ્કોણના સમતલમાં $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે જેથી $AD$ એ $AD^{\prime}$ બને છે. જો $AD^{\prime}$ એ બાજુ $AB$ સાથે કાટખૂણો બનાવે,તો ખૂણા $\alpha$ નો કોસાઇન (cosine) શું થાય?

એક સાદા લોલક ઓસિલેટરનું તાત્કાલિક સ્થાનાંતર $x = A \cos \left( \omega t + \frac{\pi}{4} \right)$ દ્વારા આપવામાં આવે છે. તેની ઝડપ કયા સમયે મહત્તમ હશે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?

$Anthoceros$ (એન્થોસિરોસ) શું છે?

ગર્ભનિરોધક અંગે નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો અને ત્યારબાદ સૂચવ્યા મુજબ જવાબ આપો:
$(1)$ પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી $(MTP)$ સામાન્ય રીતે સુરક્ષિત છે.
$(2)$ સામાન્ય રીતે,માતા જ્યાં સુધી બાળકને બે વર્ષ સુધી સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતા શૂન્ય હોય છે.
$(3)$ કોપર-$T$ જેવા ઇન્ટ્રા-યુટેરિન ઉપકરણો અસરકારક ગર્ભનિરોધક છે.
$(4)$ ગર્ભધારણને રોકવા માટે સંભોગના એક અઠવાડિયા પછી ગર્ભનિરોધક ગોળીઓ લઈ શકાય છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo