$Ni$ ઉદ્દીપકની હાજરીમાં $trans-2$-બ્યુટીન ની $D_2$ સાથે પ્રક્રિયા કરતા કઈ નીપજ મળે છે?

  • A
    $(\pm)-2,3$-ડાય ડ્યુટેરીયો બ્યુટેન
  • B
    $meso-2,3$-ડાય ડ્યુટેરીયો બ્યુટેન
  • C
    $1,4$-ડાય ડ્યુટેરીયો-trans$-2-$બ્યુટીન
  • D
    $2,3$-ડાય ડ્યુટેરીયો બ્યુટેન

Explore More

Similar Questions

પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપિનની પ્રક્રિયા $HBr$ સાથે કરતાં મળતી નીપજ...... છે.

$HI$,$HCl$,$HBr$,અને $HF$ ને આલ્કીન સાથેની પ્રક્રિયાના દરના વધતા ક્રમમાં ગોઠવો.

$($ $i$ $)$ $B_{2}H_{6}$ (ટેટ્રાહાઇડ્રોફ્યુરાન દ્રાવકમાં) અને $($ $ii$ $)$ આલ્કલાઇન $H_{2}O_{2}$ ના દ્રાવણ સાથેની ક્રમિક પ્રક્રિયા દ્વારા $2-butanol$ ઉત્પન્ન કરી શકે તેવા આલ્કીન(ઓ)ની સંખ્યા કેટલી છે?

નીચેના આલ્કીન્સની સ્થિરતાનો સાચો ક્રમ ઓળખો:
$I) (CH_3)_2C=C(CH_3)_2$
$II) (CH_3)_2C=CH_2$
$III) (CH_3)_2C=CHCH_3$

નીચેની પ્રક્રિયા વિશે ખોટો વિકલ્પ પસંદ કરો:
$CH_3-CH_2-CH=CH_2 \xrightarrow{HBr, H_2O_2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo