$R - CH_2 - CCl_2 - R \xrightarrow{?} R - C \equiv C - R$ પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયક........ છે.

  • A
    $Na$
  • B
    $NaNH_2$ અથવા $alc. KOH$
  • C
    $KOH$ (આલ્કોહોલિક)
  • D
    $Zn$

Explore More

Similar Questions

ઈથાઈન (Ethyne) બનાવવાની ઔદ્યોગિક પદ્ધતિ આપો.

$H_3C-C \equiv CH$ $\xrightarrow{NaNH_2} A$ $\xrightarrow{CH_3CH_2Br} B$ $\xrightarrow{H_2/Pd, BaSO_4} C$
નીપજ $(C)$ ઓળખો?

$C - H$ બંધ લંબાઈ નીચેનામાંથી કયા બંધમાં ન્યૂનતમ હોય છે?

$3$-ઓકટાયનનું સંશ્લેષણ બ્રોમો આલ્કેનમાં સોડિયમ એમાઈડ અને આલ્કાઈનનું મિશ્રણ ઉમેરીને કરવામાં આવે છે. આ બ્રોમો આલ્કેન અને આલ્કાઈન કયા છે?

Difficult
View Solution

અકાર્બનિક ધાતુ ઓક્સાઈડ $(A)$ ને કાર્બન સાથે ગરમ કરતા સંયોજન $(B)$ મળે છે,જે પાણી સાથે પ્રક્રિયા કરીને ઈથાઈન આપે છે. તો સંયોજનો $(A)$ અને $(B)$ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo