$2$-બ્રોમોબ્યુટેનનું ડીહાઇડ્રોહેલોજિનેશન......ની બનાવટમાં પરિણમે છે.

  • A
    મુખ્યત્વે $2$-બ્યુટાઇન
  • B
    મુખ્યત્વે $1$-બ્યુટિન
  • C
    મુખ્યત્વે $2$-બ્યુટિન
  • D
    $1$-બ્યુટિન અને $2$-બ્યુટિનનું સમાન મોલર મિશ્રણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે?

નીચેની હેલોજન સંયોજનોની જોડીમાં,કયું સંયોજન ઝડપી $S_N1$ પ્રક્રિયા આપે છે?
$(i)$ $2$-ક્લોરો-$2$-મિથાઈલપ્રોપેન અને $3$-ક્લોરોપેન્ટેન
(ii) $2$-ક્લોરોહેપ્ટેન અને $1$-ક્લોરોહેક્ઝેન

નીચેનામાંથી સંયોજનોના ઉત્કલનબિંદુનો સાચો ઉતરતો ક્રમ પસંદ કરો.

ઉપરની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેના પૈકી કયા સંયોજનની $NaCN$ સાથે $S_N2$ પ્રક્રિયા થવાથી આકૃતિમાં દર્શાવેલ નીપજ બનશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo