પ્રોપીનના દ્વિ-બંધ પર $HI$ ઉમેરતા આઈસો-પ્રોપાઈલ આયોડાઈડ મળે છે અને $n$-પ્રોપાઈલ આયોડાઈડ મળતું નથી,કારણ કે આ ઉમેરણ પ્રક્રિયા નીચેનામાંથી કોના નિર્માણ દ્વારા થાય છે?

  • A
    વધુ સ્થિર કાર્બેનાયન
  • B
    વધુ સ્થિર કાર્બોકેટાયન
  • C
    વધુ સ્થિર મુક્ત મૂલક
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

બ્યુટ$-2-$ઈન ની આલ્કલાઇન $KMnO_4$ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી એસિડિફિકેશન કરતા શું મળે છે?

આપેલ પ્રતિક્રિયા શ્રેણી માટે,$C$ અને $D$ ઓળખો:
$3\text{-methylbut-1-ene}$ $\xrightarrow[(ii) NaBH_4]{(i) Hg(OAc)_2/H_2O} A$ $\xrightarrow{H^\oplus/\Delta} B$ $\xrightarrow{O_3/Zn/H_2O} C + D$

હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તેને ઉદાહરણ આપી સમજાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની નીપજો શું છે: $Me_2C=CHCH_3 \xrightarrow[(ii)\, H_2O]{(i)\, O_3}$?

Difficult
View Solution

કાર્બનિક પ્રતિક્રિયાઓમાં, પ્રવાહી એમોનિયામાં સોડિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo